Current Affairs 9/7/2023 Gujrat govermeant exam
ભારત એ G -20 સમિટ વર્ષ 2023 ના વર્ષ નું સફળ આયોજન કરી વર્ષ 2024 ની અધ્યક્ષતા બ્રાઝિલ દેશ ને શોપીં .
: ભારત એ G 20 વર્ષ 2023 ની બેઠક ની અધ્યક્ષતા કરી આંગમેન્ટ ગ્રુપ દ્વારા સીખર સમલેનનું ગુરુગ્રામ
માં સફળતા પૂર્વક આયોજન કરી આગળના વર્ષ 2024 ની અધ્યક્ષતા બ્રાઝિલ દેશ ને સોંપી છે .
બ્રાઝિલ દેશ પહેલી વખત G 20 સમેલનનું અધ્યક્ષતા નિભાવશે જેમાં દુનિયાની સૌથિ મોટી અર્થવેવસ્થતા ધરાવતા દેશો આર્જેન્ટિના ,મેકશિકો વગેરે દેશો G 20 સમિટમાં પરતિનિધત્વ કરાશે .
વર્ષ 2023 માં G 20 સમિટ નું પરતિનિધિત્વ પણ ભારત દેશે કર્યું હતું .
28/29 જાન્યુઆરી 2023 સ્થળ – હૈદરાબાદ
18/19 માર્ચ 2023 સ્થળ –સિક્કિમ
03/04 જૂન 2023 સ્થળ –ગોઆ
નેધરલેન્ડની પુરુષ અને મહિલા ટીમની સીઝન 2022 અને 2023 નું એફ આઈ એચ લીગ નું ખિતાબ પોતાના નામે કરી અને એક રેકોર્ડ બનાવ્યો છે.
એફ આઈ એચ પ્રો લીક 2022 2023 માં નેધરલેન્ડ પુરુષ ટીમે બ્રિટન અને મહિલા ટીમને અરજન્ટીન અને હરાવી પુરુષ ટીમે બે ખિતાબ અને મહિલા ટીમે સૌથી વધુ ખિતાબ ત્રણ જીતી પોતાના નામે કર્યા છે.
એફ આઈ એચ લિગમાં 20223 માં ભારતે 30 અંક મેળવી ચોથા સ્થાને રહ્યું છે અને ભારતીય કપ્તાન ને સૌથી વધુ 18 ગોલ કરી સૌથી વધુ ગોલ કર્યા છે.
હોકી ટીમમાં પ્રમુખ ટીમો નીચે આપેલ છે.
નેધરલેન્ડ
ગ્રેટ બ્રિટન
બેલ્જિયમ ભારત
સ્પેન.
ભારતના વિદેશ મંત્રી સુબ્રહ્મ જયશંકરે તંજાનિયામાં કીધું થાને પરી યોજનામાં ભાગ લઈ આ યોજનામાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
આ યોજના ચાર દિવસીય છે જે પાંચ જુલાઈએ શરૂઆત થઈ છે અને આઠ જુલાઈએ પૂર્ણ થશે.
ભારત જાજે બાર કુલ છ પરીજના નું નિર્માણ કરી રહ્યા છે જેમાં દસ લાખ લોકોને આ યોજના નો લાભ મળશે.
એપીઆર ક્રેડિટ મેળવવા વાળું પહેલું નગર નિગમ ભારતનું ઇન્દોર શહેર હશે.
ભારતનું પહેલું વૈદિક થીમ પાર્ક વેદ વન પાર્ક નું નોઈડામાં કર્યું ઉદ્ઘાટન.
ભારતના પહેલા વેદ વન પાર્ક નું ઉદઘાટન નોઈડામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
વન પાર્કમાં 50,000 થી વધુ વૃક્ષો છે જેમાં બરગદ વૃક્ષ અને નાળિયેર જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
[ વૈદિક થીમ પાર્ક મીન્સ વેદ વન પાર્ક 7 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે જે ક્ષેત્રોના વૈદિક નામો ઋષિઓના નામ પર રાખવામાં આવ્યા છે જેમાં ક્રમશ કશ્યપ ઓગસ્ટ વિશ્વમિત્ર ગૌતમ અને ભારદ્વાજના નામ પર છે.
- બેન્ક ઓફ ઇન્ડિયા એ મહિલા સન્માન બચત યોજના શરૂ કરવામાં પહેલી બેંક બનશે.
- ઓડીસા રાજ્ય જંગલ બાની યોજનાની શરૂઆત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
- જંગલબાની યોજના નો મુખ્ય ઉદેશ્ય એ રાજ્યભરમાં આદિવાસી સમુદાય વચ્ચે વન અધિકારોનું મહત્વ આપવાનું છે.
- આર બી આઈ એપી વાસુદેવને નવા કાર્યકારી નિર્દેશક તરીકે નિમણૂક આપી છે.
- પ્રસિદ્ધ ચિત્રકાર કે એમ વાસુદેવને નમૂથીરીમાં કેરળમાં નિધન થયું છે.